સિદ્ધુ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પર અવારનવાર પ્રહાર કરતા રહ્યાં છે. આ દરમિયાન શુક્રવારે પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ પોતાનું રાજીનામું પાછું ખેંચી છે. જો કે નવજોત સિંહ સિદ્ધુએ કામકાજ સંભાળવા શરત પણ મૂકી છે. રાજીનામું પાછું લેતા નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે, નવા એડવોકેટ જનરલની રચના થતાં જ હું કોંગ્રેસ કાર્યાલય જઈશ અને ચાર્જ સંભાળી લઈશ.