પંજાબમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં કોંગ્રેસ નેતા અને પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા (Sidhu Moose Wala) ની રવિવારે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. માણસાના જવાહર ગામ પાસે ગાયક મૂઝવાલા પર કેટલાક લોકોએ ફાયરિંગ કર્યું હતું. ઘટના બાદ મુસેવાલાને ગંભીર હાલતમાં સારવાર માટે માનસાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.