-
પંજાબના મંત્રી અને કપિલ શર્માના શોના બેતાજ બાદશાહ એવા નવજોતસિંહ સિધ્ધુએ અમૃતસરમાં રાવણ દહન વખતે બનેલી રેલ દુર્ઘટનામાં જે બાળકો અનાથ બન્યા છે તેમની તમામ પ્રકારની જવાબદારી પોતે લીધી છે. તેમણે જીવનભર એ અનાથ બાળકોના લાલન-પાલનની જવાબદારીનું વચન અંગે કહ્યું કે તેઓ ગુરૂ નાનકની ધરતી અમૃતસર પર વચન આપુ છું કે હવે રેલ અકસ્માતમાં જેમના માતા-પિતા નથી રહ્યાં અને અનાથ બન્યા છે એ તમામ બાળકોને હું અને મારી પત્ની સંભાળશે.