સિદ્ધાર્થ શુક્લાનાં અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. સિદ્ધાર્થ હવે પંચ તત્વમાં વિલીન થઇ ગયો છે. બ્રહ્મકુમારી રીતિ રિવાજની સાથે સિદ્ધાર્થનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. આ દરમિાયન માતા રીતા શુક્લા પણ શ્મશાન ઘાટ પર હાજર રહી.
સિદ્ધાર્થનાં અંતિમ સંસ્કાર સમયે ઓશિવારા શ્મશાન ઘાટ પર હદથી વધુ ભીડ જમા થઇ ગઇ છે. મુંબઇ પોલીસે આ ભીડને રોકવા માટે ઘણી મહેનત કરવી પડી રહી છે. કોરોનાને ધ્યાનમાં રાખી પોલીસ ભીડને ઓછી કરવાનો પ્રયાસ કરી રહી છે.