દક્ષિણ સિયાચિન ગ્લેશિયરમાં શનિવારે સેનાની પેટ્રોલિંગ પાર્ટી હિમસ્ખલનની ઝપેટમાં આવી જતાં ભારતીય સેનાના બે જવાન શહીદ થઇ ગયા છે. એવલાંચ રેસક્યૂ ટીમે (ART) તાત્કાલિક રેસ્ક્યૂ અભિયાન હાથ ધર્યું અને પેટ્રોલિંગ પાર્ટીના તમામ સભ્યોને બહાર નીકાળવામાં સફળ રહી. આ વચ્ચે સેનાના હેલિકોપ્ટર્સ દ્વારા જવાનોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવામાં આવ્યા. પરંતુ મેડિકલ ટીમના તમામ પ્રયાસો છતા સેનાના બે જવાન શહીદ થઇ ગયા.