શ્રીરામ પ્રોપર્ટીઝનો આઈપીઓ 8મી ડિસેમ્બરના રોજ ખુલ્યો હતો અને 10મી ડિસેમ્બરના રોજ બંધ થયો હતો. IPOની સાઇઝ 600 કરોડ રૂપિયા હતી, જેમાં 250 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. ઇશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ 113-118 રૂપિયા હતી. ઇશ્યૂ 4.6 ગણો ભરાયો હતો. શ્રી રામ પ્રોપર્ટીઝના શેરનું આજે NSE અને BSE પર ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ થયું હતું. BSE પર શેર 94 રૂપિયા પર લિસ્ટ થયો હતો. જે કિંમત ઇશ્યૂ ભાવથી 20.34% ઓછી છે. જ્યારે NSE પર શેરનું લિસ્ટિંગ 90 રૂપિયા પર થયું હતું, જે ઇશ્યૂ કિંમત 23.73% ઓછી છે. સાથે જ આજે સવારે સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો કડાકો જોવા મળ્યો છે.