કચ્છની સહજાનંદ ગર્લ્સ કોલેજમાં વિવાદ મામલે મોટી કાર્યવાહી કરાઇ છે. સહજાનંદ કોલેજની માન્યતા રદ કરી દેવાઇ છે. માન્યતા રદ કરવા ગુજરાત શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. જેને લઇ કુલપતિએ કહ્યું કે મૌખિક સૂચના આજે મળી છે જેને લઇ અમે પરિપત્ર બહાર પાડીશું. અને પરીપત્ર બહાર પાડી આગળની કાર્યવાહી કરીશું.
જ્યાં દીકરીઓને શક્તિ સ્વરૂપાનું બિરૂદ આપવામાં આવે છે તેવા આપણા પ્રદેશના એક શૈક્ષણિક સંકુલમાં વિદ્યાર્થિનીઓના માસિક ધર્મ અંગેની તપાસ કરવાને લઇને વિવાદ સર્જાયો હતો ત્યારે હવે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે કચ્છની સહજાનંદ કોલેજની માન્યતા રદ્દ કરી હતી.