રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ આજે નાગરિક્તા કાયદા વિરૂદ્ધ દિલ્હીના રાજઘાટ ખાતે સત્યાગ્રહ કરવા જઈ રહી છે. રાહુલ ગાંધીએ સોમવારે સવારે ટ્વીટર પર લખ્યું, "પ્રિય યુવાઓ અને વિદ્યાર્થીઓ, માત્ર ભારતીય હોવાનો અનુભવ કરવાથી કશું જ નહીં વળે. આજના કપરા સમયે તમારે દર્શાવવું પણ પડશે કે, તમે પોતે ભારત છો અને તેને નફરતથી ખલાસ થવા દેશો નહિ. મારી સાથે બપોરે 3 વાગ્યે રાજઘાટ પહોંચો. મોદી-શાહની નફરત ભરેલી રાજનીતિ વિરૂદ્ધ પ્રદર્શનનો ભાગ બનો."