ભૂતપૂર્વ વિદેશમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા નટવરસિંહે કહ્યું હતું કે કોંગ્રેસ કારોબારીની તાજેતરમાં બોલાવવામાં આવેલી મિટિંગ ફક્ત દેખાડો કરવા માટે બોલાવવામાં આવી હતી, વાસ્તવમાં છેલ્લા 21 વર્ષથી સોનિ ગાંધી જ કોંગ્રેસના સુપ્રીમ બોસ તરીકે કામ કરે છે.
શનિવારે બોલાવવામાં આવેલી બેઠક બાદ કોઇ નક્કર પરિણામ આવ્યું નહોતું કેમ કે મિટિંગ બોલાવતા પહેલાં જે લોકોએ જાહેરમાં ભારે હોબાળો મચાવ્યો હતો તેઓએ મિટિંગમાં જ હોઠ સીવી લીધા હતા એમ તેમણે કહ્યું હતું.