દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટી જીત મળી છે. ત્યારે AAPના ધારાસભ્ય નરેશ યાદવ મહરૌલીમાં જીતનુ સેલિબ્રેશન કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના કાફલા પર મંગળવારે મોડી રાતે હુમલો થયો હતો. જેમાં એક કાર્યકર્તાનું મોત નિપજ્યું હતું. જ્યારે એક ઘાયલ થયો હતો. AAP સાંસદ સંજય સિંહે આ ઘટના અંગે ટ્વીટ કરી હતી.