Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ દુકાનદારો, રિટેલરો અને પોતાનો ધંધો કરતા લોકો માટે પેન્શન યોજના શરૂ કરી છે. આ યોજનાનું નામ પ્રધાનમંત્રી લઘુ વ્યાપારિક માનધન યોજના નામ આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર આજથી આ યોજના શરૂ કરવા જઈ રહી છે. આ યોજનાનો લાભ 60 વર્ષની ઉંમર પછી આર્થિક મજબૂતી આપવાનો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ઝારખંડની રાજધાની રાંચીમાં આ યોજના શરૂ કરી છે. આ યોજનામાં દુકાનદારો, રિટેલરો અને પોતાનો ધંધો કરનારાઓને ઓછામાં ઓછુ 3,000 રૂપિયા માસિક પેન્શન આપવામાં આવશે.

પેન્શન યોજનાનો ફાયદો આશરે 3 કરોડ રિટેલ વેપારીઓ, દુકાનદારો અને સ્વરોજગાર લોકોને લાભ થશે. આ યોજનાની જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના બીજા કાર્યકાળની શરૂઆતમાં કરી હતી. આગામી 3 વર્ષમાં આ યોજનામાં 5 કરોડ દુકાનદારોને ઉમેરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ