મંત્રાલયે કહ્યું કે, સ્વસ્થ થનારા દર્દીઓ અને સારવાર લઈ રહેલા દર્દીઓની વચ્ચે અંતર વધી રહ્યું છે. દેશમાં 4,46,952 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જે, સંક્રમણના કુલ કેસના અંદાજે 4.74 ટકા છે. આ વચ્ચે કોવિડ 19 ને રોકવા માટે સ્વાસ્તય મંત્રાલય તરફથ માર્કેટ માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ ગાઇડલાઇન અનુસાર બજારોને લીધે કોરોના વધુ પ્રસરે છે.
હકીકતમાં, માર્કેટ પ્લેસ પર ભારે ભીરભાડને પગલે કોરોના વાયરસ સંક્રમણે ફેલાવાનો ખતરો વધુ રહે છે. જેને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય મંત્રાલયે એસઓપીજાહેર કરી છે. આ ગાઈડલાઈન રિટેલ અને હોલસેલ માર્કેટ બંને પર લાગુ થાય છે. એસઓપ અંતર્ગત ક્ધટેઈનમેન્ટ ઝોનમાંથી બહાર માર્કેટ ખોલવાની પરમિશન આપવામાં આવી છે. હેલ્થ મિનીસ્ટ્રીએ નવી ગાઈડલાઈનની માહિતી પોતાના અધિકારીક ટ્વિટર પેજ પરથી આપી છે.