Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. પેપર લીક બાબતે રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા મામલે ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ પેપર હૈદરાબાદની પ્રિન્ટિંગ પ્રેસમાંથી જ લીક થયું છે. જેમાં વડોદરાના સ્ટેકવાઈઝ ટેકનોલોજીના સંચાલક ભાસ્કર અને રિદ્ધીએ આ જુનિયર ક્લાર્કના પેપરનો રુપિયા સાતથી દશ લાખમાં સોદો કર્યા હોવાનો ખુલાસો બહાર આવ્યો છે. અને વધુ ચોકાવનારી બાબત એ છે કે આ પેપર સૌ પ્રથમ વડોદરાનાં માંજલપુર વિસ્તારમાં આવ્યા હતા. એક માહિતી પ્રમાણે પોલિસ તપાસમાં 40થી વધુ ઉમેદવારો સુધી આ પેપર પહોચ્યુ હોવાનો સામે આવ્યુ છે. જેના કારણે રાજ્યમાં પરીક્ષા આપનારા ઉમેદવારોમાં રોષ ફાટી નિકળ્યો હતો. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ