સુપ્રીમ કોર્ટે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના કેસ મામલે મહારાષ્ટ્ર સરકારને ભારે મોટો આંચકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે CBIને આ કેસની તપાસ સોંપી દીધી છે. પોલીસ અધિકારીઓ અને સરકાર પર ગંભીર આરોપો હોવાથી પીઠે બોમ્બે હાઈકોર્ટના આદેશને સાઈડલાઈન કરીને CBIને તપાસની સોંપણી કરી છે. જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ એમએમ સુંદરેશની પીઠે મહારાષ્ટ્ર સરકારને પાંચેય FIR સાથે સંબંધીત તમામ દસ્તાવેજો અને પુરાવાઓ એક સપ્તાહની અંદર CBIને સોંપવા માટે આદેશ આપ્યો છે.