અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવમાં પાસ થઈ ગયો. આ પહેલા અમેરિકાની સંસદના નીચલા ગૃહ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવમાં બુધવારે લગભગ 10 કલાક સુધી ચર્ચા થઈ. આ દરમિયાન ડેમોક્રેટિક પ્રતિનિધિ સુસાન ડેવિસે ગૃહમાં જોરદાર ભાષણ આપતા કહ્યુ કે અમે રાષ્ટ્રપતિ પર મહાભિયોગ નથી લગાવી રહ્યા. તેઓ જાતે આવું કરી રહ્યા છે. તમે રાષ્ટ્રપતિ છો અને તમે ન્યાયમાં અડચણ ઊભી કરો છો. તમે એક વિદેશી નેતાને લાંચ આપવાનો પ્રયાસ કરો છો. તમે રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો છે. તમારો મહાભિયોગ થશે.