મહારાષ્ટ્રમાં ભલે રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ ગયુ હોય પરંતુ તેનો મતલબ એ નથી કે મહારાષ્ટ્રમાં સરકાર બનવાનો રસ્તો બંધ થઈ ગયો છે. રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા બાદ જો હવે કોંગ્રેસ, ભાજપ, NCP અને કોંગ્રેસમાંથી કોઈ પણ પાર્ટી રાજ્યપાલની પાસે સરકાર બનાવવા માટે જાય છે અને રાજ્યપાલને વિશ્વાસ અપાવવામાં સફળ રહે છે કે તેમની પાસે બહુમતના આંકડા છે. તો આવી સ્થિતિમાં રાજ્યપાલ રાષ્ટ્રપતિ શાસનને ખતમ કરવાની ભલામણ કરી શકે છે.