મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યા બાદથી જ ભાજપ અને શિવસેના વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને ખેંચતાણ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં એકપણ પક્ષને બહુમત મળ્યો નથી. શિવસેના દ્વારા 50-50 ફોર્મ્યુલાની માંગ કરાતા મામલો અટકી પડ્યો છે. જોકે હવે શિવસેનાનું વલણ નરમ પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. શિવસેનાએ કહ્યું છે કે તેમણે ક્યારેય વાતચીત બંધ નથી કરી અને તે ગઠબંધન ધર્મનું પાલન કરશે.