મધ્ય પ્રદેશની શિવરાજ સરકારે લવ જિહાદ વિરૂદ્ધ 'ધર્મ સ્વાતંત્ર્ય બિલ 2020'ના ડ્રાફ્ટને મંજૂરી આપી દીધી છે. શનિવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ ડ્રાફ્ટ પર મોહર લગાવી છે. હવે આ બિલને વિધાનસભાના શિયાળું સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે. વિધનસભામાંથી પાસ થયા બાદ 'ધર્મ સ્વાતંત્ર્ય બિલ 2020' કાયદો બની જશે.