પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીએ વધુ એક સિદ્ધિ મેળવી. ફાઈટર વિમાન રાફેલની સ્ક્વોડ્રન ગોલ્ડન એરોમાં પ્રથમ મહિલા પાયલટ લેફ્ટેનન્ટ વારાણસીના શિવાંગી સિંહ સામેલ થયા છે. વારાણસીના ફુલવરિયા સ્થિત શિવાંગીના ઘરે પાડોશના બાળકો અને લોકો ભેગા થયા અને પરિવાર સાથે ખુશી ઉજવી. શિવાંગીની આ સફળતા પર માતા સીમા સિંહે કહ્યું કે પુત્રીએ જે સપનું જોયું હતું તે પૂરું કર્યુ છે.