મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળો ખોલી નાંખવામાં આવ્યા છે અને તેની વચ્ચે ભાજપ અને શિવસેના વચ્ચેનો જંગ ચાલુ છે.
શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યુ છે કે, અમારી પાર્ટી હિન્દુવાદી હતી અને રહેશે.અમારે બીજા કોઈ પાસેથી આ માટેનુ સર્ટિફિકેટ લેવાની જરુર નથી.દેશને જ્યારે પણ જરુર હશે ત્યારે શિવસેના હિન્દુત્વની તલવાર સાથે આગળ આવીને ઉભી રહેશે.શિવસેના ભાજપની જેમ હિન્દુત્વની રાજનીતિમાં માનતી નથી.