શિવસેનાના નેતા સંજય રાઉતે સોમવારે મહારાષ્ટ્રમાં ગઠબંધનના સાથી પક્ષ ભાજપને ચેતવણી આપતા કહ્યું કે, મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ભાજપ તેમને વિકલ્પ શોધવા માટે મજબૂર ન કરે... રાજનીતિમાં કોઇ સંત હોતું નથી. જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં હમણાં થયેલા વિધાનસભા ઇલેક્શનમાં ભાજપને 105 જયારે શિવસેનાને 56 સીટો મળી છે. ગઠબંધનમાં બંનેએ બહુમત સાથે 145 સીટો મેળવી છે, પરંતુ મુખ્યમંત્રી પદને લઇને બંને પાર્ટીઓમાં વિવાદ ઊભો થયો છે.