સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની લોકસભા બેઠકની પેટાચૂંટણીનું આજે પરિણામ આવ્યુ છે. સેલવાસના કરાડ સ્થિત પોલિટેકનિક કોલેજમાં મતગણથરી ચાલી રહી છે. આ બેઠક પર શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરની ઐતિહાસિક જીત થઇ છે. નોંધનીય છે કે, ભાજપના ઉમેદવાર મહેશ ગાવિત અને કલાબેન ડેલકર સામે સીધો મુકાબલો હતો. સાંસદ મોહન ડેલકરના નિધનથી આ લોકસભા બેઠક ખાલી થઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ બેઠક પર ડેલકરનાં પત્ની કલાવતી શિવસેનામાંથી ઉમેદવાર તરીકે મેદાનમાં હતા અને તેમનો જ ભવ્ય વિજય થયો છે.