ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટીને ઝટકો લાગ્યો છે. રાજ્યમાં રઘુવર દાસના નેતૃત્વવાળી ભાજપ સરકારની હાર થઇ છે. રાજ્યમાં 81 વિધાનસભા સીટમાં 25 સીટી ભાજપ જીતી શકી છે. ઝારખંડમાં ભાજપની હાર પર શિવસેનાએ ભાજપ પર નિશાન સાધ્યું છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં કહ્યું કે ઝારખંડ પણ ભાજપના હાથમાંથી નીકળી ગયું.