મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઈને છેલ્લા 10 દિવસથી ચાલી રહેલી ખેંચતાણ હવે છે. ત્યારે આજે મુંબઈમાં શિવસેના નેતા સંજય રાઉત અને રામદાસ કદમે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી. મુલાકાત બાદ સંજય રાઉતે કહ્યું કે, જલ્દીથી સરકાર બને, સરકાર બનાવવા માટે જે કન્ફ્યૂઝન સર્જાયું છે તેના માટે શિવસેના જવાબદાર નથી. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં આજે દેવેન્દ્ર ફડણવીસે ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.