શિવસેના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું કે, વીર સાવરકર માત્ર મહારાષ્ટ્રનાં જ નહીં પરંતું સમગ્ર દેશ માટે દેવતા સમાન હતાં. આવા દરેક દેવતાનું સન્માન કરવું જોઇએ. આ અંગે કોઇ પ્રકારની સમજુતી નહીં કરવામાં આવે. તેમના બીજા ટ્વીટમાં રાઉતે કહ્યું કે 'અમે પંડિત નેહરૂ અને મહાત્મા ગાંધીને માનીએ છિએ. તમે સાવરકરનું અપમાન ના કરો. સમજદારને માત્ર ઇસારો પુરતો છે.