શિવસેનાની આઈટી સેલ દ્વારા કંગનાએ મુંબઈની સરખામણી પાકિસ્તાનના કબજા હેઠળનાં કાશ્મીર (ઁર્દ્બ) સાથે કરતા કંગના સામે રાજદ્રોહનો કેસ કરવા માગણી કરાઈ છે. બીજીતરફ મહારાષ્ટ્ર વિધાન પરિષદના બે દિવસમાં ચોમાસું સત્રમાં બીજા દિવસે શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઈક દ્વારા સરકાર વિરોધી ટિપ્પણી માટે નિયમ ૨૭૩ હેઠળ ન્યૂઝ એન્કર અર્નબ ગોસ્વામી સામે અને મુંબઈ માટે અપમાનજનક ટિપ્પણી કરવા કંગના રનૌત સામે વિશેષાધિકાર ભંગની દરખાસ્ત કરવામાં આવી છે જે પસાર થયે બંન્ને સામે કડક કાર્યવાહી થઇ શકે છે.