મુસ્લિમ આગેવાન અને AIMIMના પ્રમુખ તેમજ સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ મુંબઈમાં એક કાર્યક્રમને સંબોધન કરતા યુવાઓને કહ્યુ હતુ કે, લગ્ન કરજો અને કુંવારા ના રહેતા, કુંવારાઓ બહુ હેરાન કરતા હોય છે.ઘરમાં પત્ની હોય તો માણસનુ મગજ શાંત રહે છે.
ઓવૈસી યુવાઓને એવુ પૂછવા માંગતા હાત કે, તમે તમારા બાળકોને ગરીબ અને અશિક્ષિત રાખવા માંગો છો..જે યુવાઓ 18 થી 19 વર્ષના છે અને તેમના આગામી વર્ષોમાં લગ્ન થવાના છે તો તો તમે ઈચ્છો છો કે તમારા બાળકોને તેમના અધિકાર ના મળે?