લોકસભા ડેપ્યુટી સ્પીકર પદ પર BJPની સહયોગી પાર્ટી શિવસેનાએ દાવો ઠોકી દીધો છે. આ સંબંધે શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, અમે માત્ર એટલું જ કહ્યું છે કે લોકસભા સ્પીકર BJPનો હતો અને ડેપ્યુટી સ્પીકર પર અમારો હક સ્વાભાવિક થાય છે. અમારા 18 સાંસદો છે. NDA માં અમે બીજી સૌથી મોટી પાર્ટી છીએ, જ્યારે અમને આ વાત ખબર પડી કે આ પદ કોઇ બીજાને જઇ રહ્યું છે જેમની સામે અમે લડ્યા પછી આ વાત અમે કહી છે.