મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ગડમથલની વચ્ચે કેબિનેટની બેઠક યોજાઈ હતી. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ કોરોના સંક્રમિત થયા હોવાના કારણે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ બેઠક યોજાઈ હતી. મુંબઈમાં કેબિનેટની બેઠકમાં 8 મંત્રીઓ સામેલ નહોતા થયા.
બેઠકમાં એકનાથ શિંદે, ગુલાબરાવ પાટિલ, દાદા ભૂસે, સંદીપન ભુમરે, અબ્દુલ સત્તાર, શંભૂરાજ દેસાઈ (રાજ્યમંત્રી), બચ્ચૂ કડૂ, રાજેન્દ્ર યેદ્રાવકર અનુપસ્થિત રહ્યા હતા.