શિવસેનાના કાર્યકરોએ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ખુબ હંગામો મચાવ્યો અને તોડફોડ કરી. ગૌતમ અદાણીના અદાણી જૂથને મુંબઈ એરપોર્ટના મેનેજમેન્ટની કમાન મળ્યા બાદ અદાણીના નામનું બોર્ડ લાગવાનું હતું પરંતુ શિવ સૈનિકોએ વિરોધ કરી બોર્ડ હટાવી દીધું.
શિવાજી મહારાજનું નામ ન હોવાથી શિવસૈનિકો નારાજ
મુંબઈ એરપોર્ટના કલિના વિસ્તારમાં વીઆઈપી ગેટ પર અદાણી એરપોર્ટ નામનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. બોર્ડ પર છત્રપતિ શિવાજી મહારાજનું નામ ન હોવાથી શિવસૈનિકો નારાજ હતા.