એકનાથ શિંદેએ શિવસેના અને અપક્ષના ધારાસભ્યોને તોડીને મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારને ઉથલાવવાનો કારચો રચ્યો છે. શિંદેએ પોતાના સમૂહના ધારાસભ્યોને સુરતથી આસામ-ગુવાહાટી ટ્રાન્સફર કર્યા છે. ઉદ્ધવ ઠાકરેએ ગઈકાલે ફેસબૂક લાઇવ અને મુખ્યમંત્રીનો સરકારી બંગ્લો ખાલી કરીને આપેલ બે માસ્ટર સ્ટ્રોક બાદ ગુરૂવારે બપોરે શિંદેએ બાગી થયેલ MLAએ સાથે શક્તિપ્રદર્શન કર્યું છે.