મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે એ સોમવારે પોતાની જાતને શિવસેનાનો મુખ્ય નેતા તરીકે જાહેર કર્યા હતા. આમ શિવસેનાના બાગી નેતાઓ સાથે રાષ્ટ્રિય કાર્યકારિણીની જાહેરાત પણ કરી હતી. જો કે ઉદ્ધવ ઠાકરેને નવી કાર્યકારિણીના અધ્યક્ષ બનાવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, બુધવારે સુપ્રિમ કોર્ટ બાગી નેતાઓને અયોગ્ય ઠેરવાને લઇને સૂનવણી હાથ ધરાશે. કોર્ટની સુનવણી પહેલા