બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ના પતિ અને જાણીતા બિઝનેસમેન રાજ કુંદ્રા ની ક્રાઇમ બ્રાન્ચે સોમવારે ધરપકડ કરી છે. રાજ કુંદ્રા પર અશ્લીલ ફિલ્મ બનાવવા અને તેને કેટલીક એપ્સ પર દેખાડવાનો આરોપ છે.
ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું કે ફેબ્રુઆરી 2021માં ક્રાઇમ બ્રાન્ચને મુંબઈમાં અશ્લીલ ફિલ્મ બનાવવા અને તેને કેટલીક એપ્સ પર દેખાડવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે આગળ જણાવ્યું કે આ મામલામાં સોમવારે રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી છે કારણ કે તે તેની પાછળ મુખ્ય ષડયંત્રકાર લાગે છે. અમારી પાસે તેના પૂરાવા છે. તપાસ ચાલી રહી છે.