ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેની માતા કરોડો રૂપિયાની ઠગાઈના કેસમાં ફસાઈ રહ્યા છે. શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદા શેટ્ટીએ આયોસિસ સ્લિમિંગ સ્કિન સૈલૂન અને સ્પા નામની કંપની ખોલી હતી. રાજધાનીમાં તેની શાખા ખોલાવવાના નામે કંપનીના જવાબદાર અધિકારીઓએ અનેક લોકોનો સંપર્ક કર્યો હતો. લોકો પાસેથી સેન્ટર આપવાના નામે કરોડો રૂપિયા વસૂલવામાં આવ્યા હતા.