બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ બોમ્બે હાઈકોર્ટમાં ૨૯ મીડિયા કર્મી અને મીડિયા હાઉસ સામે બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે. પતિ રાજ કુંદ્રા જે પ્રકરણમાં આરોપી છે એપોર્નોગ્રાફી કેસ પ્રકરણમાં પોતાની પ્રતિભા ખરડાવતા અને ખોટા રિપોર્ટિંગ કરવા બદલ આ કેસ કરવામાં આવ્યો છે. કોર્ટ આવતીકાલે ૩૦ જુલાઈના રોજ સુનાવણી હાથ ધરશે.
પોર્નોગ્રાફીક સાહિત્યના નિર્માણ અને વિતરણ પ્રકરણે પતિ રાજ કુંદ્રાની તપાસ અને તેની સંડોવણી ની તપાસ સંબંધે પોતાની કથિત સંડોવણી અને પ્રતિક્રિયા સંબંધે અહેવાલ વહેતા થયા છે. શિલ્પાએ મીડિયા હાઉસીસ પાસેથી બિનશરતી માફી તથા બદનક્ષી ભર્યા સાહિત્યને દૂર કરવાની અને રૃ. ૨૫ કરોડનું વળતર આપવાની માગણી કરી છે. કોઈ પણ જાતની ચકાસણી વિના ગુનામાં પોતાની સંડોવણી અને તપાસમાં સહભાગના નિવેદન માત્રથી પોતાના ચારિત્ર્ય અને પ્રતિષ્ઠાને ભારે નુકસાન થયું છે.