ભાજપ કેડર પક્ષ સાથે વિશ્વાસઘાત કરવા બદલ પૂર્વ મુખ્યપ્રધાન જગદીશ શેટ્ટરને કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં હરાવીને પાઠ ભણાવશે તેમ ભાજપના વરિષ્ઠ નેતા અરૃણ સિંહે એક નિવેદનમાં જણાવ્યું છે. ભાજપે કોંગ્રેસના એ આક્ષેપોને ફગાવી દીધા છે કે લિંગાયત સમુદાયના વરિષ્ઠ નેતાઓને ટિકિટ નહીં આપીને શાસક પક્ષે લિંગાયતોનું અપમાન કર્યુ છે