શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા જ્યારથી પૉર્નોગ્રાફી કેસમાં ફસાયા છે ત્યારથી આ મામલે એક પછી એક નવો ખુલાસો થઈ રહ્યો છે. અભિનેત્રી શર્લિન ચોપડાએ શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા સામે કથિત રીતે છેતરપિંડી અને માનસિક ઉત્પીડન માટે ફરિયાદ કરી છે. શર્લિન ચોપડાએ 14 ઓક્ટોબર, 2021ના રોજ શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા સામે પોલિસ ફરિયાદ કરી છે.