વિશ્વભરમાં અશ્વેત લોકોના હક ઉપર ચાલી રહેલી ચર્ચા દરમિયાન, ફેરનેસ ક્રીમ ફેર અને લવલીએ તેમનું નામ બદલવાની જાહેરાત કરી. હિન્દુસ્તાન યુનિલિવરે જાહેરાત કરી હતી કે તેની બ્યુટી ક્રીમનું નામ ફેર અને લવલીથી ગ્લો અને લવલીમાં બદલવામાં આવશે. આ ઘોષણા બાદ લોકોનો મિશ્રિત પ્રતિસાદ જોવા મળ્યો હતો.
હિન્દુસ્તાન યુનિલિવરના નિર્ણયને આડેહાથ લેતાં શેખરે કપૂરે ટ્વિટર પર લખ્યું, “તો ફેર અને લવલી હવે ગ્લો અને લવલી કહેવાશે? કમોન હિન્દુસ્તાન લીવર. તમે કાળી ચામડી વિશે હલકી ટિપ્પણીઓ કરીને તમે તેનો આત્મવિશ્વાસ તોડતા આવ્યા છો. હવે, તમારો હેતુ સાબિત કરવા માટે, તમારા પેકેજિંગ પર કાળા ચહેરોવાળી છોકરીની તસવીર મૂકો.”