સુનંદા પુષ્કર મોત મામલા માં દિલ્હી કોર્ટે કોંગ્રેસ નેતા શશિ થરૂર ને આરોપ મુક્ત કરી દીધા છે. દિલ્હી કોર્ટે સુનંદા પુષ્કરના મોત મામલા સાથે જોડાયેલા આરોપોથી શશિ થરૂરને દોષમુક્ત જાહેર કરી દીધા છે. કોર્ટથી રાહત મળતા શશિ થરૂરે કોર્ટનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે, સાડા સાત વર્ષથી આ ટોર્ચર અને દર્દમાંથી પસાર થઈ રહ્યો હતો.