બિહારના છાપરા જિલ્લામાં શિક્ષણ જગતને કલંક લગાડે તેવી ઘટના બની છે. આ વિસ્તારમાં આવેલા પરસાગઢની એક સ્કૂલની વિદ્યાર્થિનીએ સ્કૂલના પ્રિન્સિપાલ, બે શિક્ષક અને ચાર થી પાંચ વિદ્યાર્થીઓ એમ કુલ 18 વ્યક્તિઓ પર છેલ્લા 7 મહિનાથી રેપ કરવાનો આરોપ મુક્યો છે. આ ઘટના બાદ પોલીસે 18માંથી 6ને પકડી લીધા છે.તેમની સામે ગેંગરેપ અને બ્લેકમેલ કરવા બદલ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.