અફઘાનિસ્તાન સરકારમાં કેબિનેટની રચના સાથે તાલિબાનોએ જાહેર કરી દીધું છે કે હવેથી અફઘાનિસ્તાનમાં શરીયા કાનૂન પ્રમાણે શાસન ચલાવવામાં આવશે. આ સાથે તાલિબાને કહ્યું કે કોઈએ ભવિષ્યની ચિંતા કરવાની જરૂર નથી. અમારૂં પહેલું ધ્યેય, દેશની મુશ્કેલીઓ, કાનૂની રીતે ઉકેલવાનું છે. તેમણે તેમ પણ કહ્યું કે, છેલ્લા બે વર્ષથી અમે જે સંઘર્ષ કર્યો છે તેના બે હેતુઓ હતા.