ડોપિંગ પ્રતિબંધ પુરો કરીને આંતરરાષ્ટ્રીય ટેનિસમાં પુનરાગમન કરનારી રશિયન ગ્લેમર ગર્લ શારાપોવાને ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ચેમ્પિયનશીપ રમવા માટે વાઈલ્ડ કાર્ડ આપવામાં નહી આવે. ફ્રેન્ચ ઓપનના આયોજકોએ ડોપિંગ સામેની લડાઈમાં પોતાની નૈતિક જવાબદારીને નિભાવતા શારાપોવાને વાઈલ્ડ કાર્ડ ન આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જોકે તેમના આ નિર્ણયની મહિલા ટેનિસ ખેલાડીઓની પ્રોફેશનલ સંસ્થા - ડબલ્યુટીએ- ના વડાએ ઝાટકણી કાઢી હતી.