કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં આજથી સંયુક્ત વિપક્ષની બે દિવસીય બેઠક શરૂ થવા જઈ રહી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવાર આ બેઠકમાં ભાગ લેશે નહીં. આ પહેલા પવારે 23 જૂને પટનામાં યોજાયેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં હાજરી આપી હતી

Copyright © 2023 News Views