મહારાષ્ટ્રમાં નવેમ્બરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને શરદ પવારની પાર્ટી NCPને મહારાષ્ટ્રમાં મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. મુંબઈ NCP અધ્યક્ષ સચિન અહિર ગુરુવારે શિવસેનામાં સામેલ થઈ ગયા. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ તેમને પાર્ટી જોઈન કરાવી. શિવસેના જોઈન કરતા પહેલા અહીરે NCPમાંથી પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું હતું.