NCPના પૂર્વ પ્રદેશ પ્રમુખ શંકરસિંહ વાઘેલાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. શંકરસિંહ વાઘેલાએ NCPમાંથી તમામ પદેથી રાજીનામું મૂકી દીધું છે. ત્યારબાદ તેમને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપને લાવવાનો સિંહફાળો મારો છે. મને સત્તાની કોઈ લાલચ નથી.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, શંકરસિંહ વાઘેલા NCPથી નારાજ હોવાના કારણે પાર્ટીના તમામ પદેથી રાજીનામું આપી દીધું છે. તો બીજી તરફ, NCPના કાર્યકારી અધ્યક્ષ બબલદાસ પટેલે NCPમાંથી રાજીનામુ આપ્યું છે. ત્યારે શંકરસિંહ વાઘેલાએ આજે મીડિયાની વચ્ચે આવીને અનેક મોટા ખુલાસાઓ કર્યા હતા.