ગઇકાલે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેઓ ગાંધીનગરના વસંત વગડા નિવાસસ્થાને ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. પરંતુ તબીબોએ તેમને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપતા આજે સવારે તેમને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટેલિફોન કરીને તેમના ખબરઅંતર પૂછ્યા હતા.