Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી પર તેની પત્ની હસિન જહાંએ મૂકેલા મેચ ફિક્સિંગના આરોપમાં કોઈ તથ્ય ન હોવાનો રિપોર્ટ બીસીસીઆઇના એન્ટી કરપ્શન યુનિટે આપ્યો છે. જેના પગલે ભારતીય ક્રિકેટ બોર્ડે શમીને અન્ય ખેલાડીઓ સાથે કોન્ટ્રાક્ટેડ ખેલાડીઓમાં સામેલ કરી લીધો છે અને તેને વાર્ષિક રૃપિયા ૩ કરોડની રિટેનર ફી ધરાવતા બી ગ્રેડનો કોન્ટ્રાક્ટ ઓફર કરવામાં આવ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ