Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સરકારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(આરબીઆઇ)ના ગવર્નર શક્તિકાંતા દાસને વધુ ત્રણ વર્ષ માટે આરબીઆઇના ગવર્નર પદે ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. એટલે કે શક્તિકાંતા દાસની  આરબીઆઇના ગવર્નર તરીકેની ટર્મ ડિસેમ્બર, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ