-
ફિલ્મોમાં પોતાના પિતા શાહરૂખખાનના પિતાની ભૂમિકા નિભાવનાર અમિતાભ બચ્ચનને શાહરૂખખાનનો પુત્ર અબરામ સાચુકલા દાદા માને છે અને અમિતાભની પૌત્રી આરાધ્યાના જન્મદિને અબરામ પણ આવ્યો ત્યારે તેણે અમિતાભ બચ્ચને કહ્યું કે દાદા આપ હમારે ઘર(મન્નત) ક્યોં નહીં રહતે..? બચ્ચને એક ફોટો શેર કર્યો છે. જેમાં અબરામ અમિતાભને સવાલ કરી રહ્યો છે.