CAA પર ચર્ચા માટે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરવા માટે તેમના નિવાસસ્થાન તરફ જઇ રહેલા શાહીનબાગના દેખાવકારોને પાછા મોકલી દેવામાં આવ્યા છે. જોકે દેખાવકારોને કહેવાયું છે કે તેમને સત્તાવાર રીતે અપોઇન્ટમેન્ટ આપવામાં આવશે. જણાવી દઈએ કે, અમિત શાહે એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં કહ્યું હતુ કે CAA પર જેમને વાંધો હોય તેઓ ચર્ચા કરવા માટે આવી શકે છે. ચર્ચા માટે ત્રણ દિવસની અંદર સમય આપવામાં આવશે.